સમશાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમશાન

નપુંસક લિંગ

  • 1

    મસાણ.

મૂળ

જુઓ સ્મશાન; સર૰ म. सम्शान

સ્મશાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્મશાન

નપુંસક લિંગ

  • 1

    શ્મશાન; મડદાં બાળવાનું સ્થાન.