સમસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમસ્ત

વિશેષણ

  • 1

    સઘળું; તમામ; બધું ભેગું.

મૂળ

सं.

સમસ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમસ્ત

નપુંસક લિંગ

  • 1

    સમગ્ર સમુદાય.