સમુંસૂતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમુંસૂતરું

અવ્યય

  • 1

    ઠીકઠાક; હેમખેમ; સહીસલામત.

સમસૂત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમસૂત્ર

વિશેષણ

  • 1

    એકસરખું-સપાટ; 'લેવલ'.

મૂળ

सं.