સમસમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમસમ

અવ્યય

  • 1

    જોરથી ફૂંકાતા કે વીંધાતા પવનનો અવાજ.

મૂળ

રવાનુકારી

સમેસમું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમેસમું

વિશેષણ

  • 1

    બરોબર સમું.

  • 2

    સીધેસીધું હોય તેવું; યથાર્થ.

મૂળ

'સમું' નો દ્વિર્ભાવ