સમસંવેદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમસંવેદન

નપુંસક લિંગ

  • 1

    સર્જકે અનુભવી હોય તેના જેવી સંવેદના તેની સર્જનકૃતિ દ્ધારા ભાવક પણ અનુભવે તે (સા.).

મૂળ

सं.