સૂમસામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂમસામ

વિશેષણ

  • 1

    અવાજ કે હિલચાલ વિનાનું.

મૂળ

જુઓ સૂમ; સર૰ म. सुमसाम

સૂમસામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સૂમસામ

નપુંસક લિંગ

  • 1

    શૂન્યકાર; સૂનકાર.