સમૂહભોજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમૂહભોજન

નપુંસક લિંગ

  • 1

    સૌ સાથે (નાના મોટા-ઊંચા નીચાના પંક્તિભેદ વિના) જમવું તે.