સમાગમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાગમ

પુંલિંગ

  • 1

    સંયોગ; મેળાપ.

  • 2

    સોબત; સંગત.

મૂળ

सं.