સમાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાજ

પુંલિંગ

 • 1

  સમુદાય.

 • 2

  મંડળી; સભા.

 • 3

  એક ધર્મ કે આચારવાળો જનસમુદાય.

 • 4

  વ્યવસ્થિત જનસમુદાય; જનતા.

મૂળ

सं.