સમાજ-ભાષાવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાજ-ભાષાવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    ભાષા અને સમાજ વચ્ચેના સંબંધનાં તમામ પાસાંઓનું અધ્યયન કરતી ભાષાવિજ્ઞાનની એક શાખા; 'સોશિયો-લિંગ્વિસ્ટિક્સ'.