ગુજરાતી

માં સમાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સમાણ1સમાણું2

સમાણ1

સ્ત્રીલિંગ

 • 1

  સમાવું તે; સમાવેશ.

ગુજરાતી

માં સમાણની 2 મુખ્ય વ્યાખ્યા છે: સમાણ1સમાણું2

સમાણું2

વિશેષણ

 • 1

  સમાન; સરખું.

 • 2

  -ને લાગુ પડતી [ગાળ].

નપુંસક લિંગ

 • 1

  સમોવણ; સમોવવું તે કે તેને માટેનું પાણી.

મૂળ

સમાવું પરથી

ક્રિયાવિશેષણ

 • 1

  -ની સાથોસાથ; -સુધીના માપનું. જેમ કે, કેડ સમાણું પાણી.

  જુઓ સમું (૩)