સમાદાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાદાન

નપુંસક લિંગ

  • 1

    જૈનોનું નિત્યકર્મ.

  • 2

    ભેટ કે દાનનો સ્વીકાર.

મૂળ

सं.