ગુજરાતી માં સમાધિની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સમાધિ1સમાધિ2

સમાધિ1

masculine and feminine noun & masculine and feminine noun

 • 1

  યોગ
  જેમાં ધ્યાતા અને ધ્યાનનો ખ્યાલ લુપ્ત થઈ ધ્યેયનું સ્વરૂપ જ ચિત્તમાં રહે છે તેવું ઊંડું ધ્યાન.

 • 2

  સાધુસંન્યાસીનું મરણ.

 • 3

  સાધુસંતને દાટ્યા હોય તે જગા પર કરેલી દેરી.

મૂળ

सं.

ગુજરાતી માં સમાધિની 2 મુખ્ય વ્યાખ્યા છે:

સમાધિ1સમાધિ2

સમાધિ2

પુંલિંગ સંજ્ઞાવાયક

 • 1

  જૈનોના અનાગત ચોવીસીમાંના અઢારમા તીર્થંકર.