સંમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંમાન

નપુંસક લિંગ

 • 1

  સન્માન; આદરસત્કાર.

 • 2

  ગૌરવ; પ્રતિષ્ઠા.

મૂળ

सं.

સમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાન

વિશેષણ

 • 1

  સરખું.

મૂળ

सं.

સમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાન

પુંલિંગ

સુમાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુમાન

નપુંસક લિંગ

 • 1

  સારું માન; સન્માન.

મૂળ

सं.