સમાનોદક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાનોદક

વિશેષણ & પુંલિંગ

  • 1

    સાતથી ચૌદ પેઢી સુધીના સમાન પિતૃઓને અંજલિ આપનાર સગો.

મૂળ

+उदक