સ્મારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્મારક

વિશેષણ

  • 1

    યાદ કરાવનારું.

મૂળ

सं.

સ્મારક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્મારક

નપુંસક લિંગ

  • 1

    સંભારણ; યાદગીરી કે તે અર્થે કરેલું કાર્ય, બાવલું, ઈમારત વગેરે.