સ્માર્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્માર્ટ

વિશેષણ

  • 1

    ચતુર; ચાલાક; ચબરાક; હોશિયાર.

  • 2

    ચપળ; સ્ફૂર્તિલું.

મૂળ

इं.