સ્માર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્માર્ત

વિશેષણ

 • 1

  સ્મૃતિ સંબંધી.

 • 2

  સ્મુતિ પ્રમાણે સર્વ કર્મો કરનારું.

 • 3

  સ્મૃતિશાસ્ત્રનું જાણનાર.

મૂળ

सं.

સ્માર્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્માર્ત

પુંલિંગ

 • 1

  સ્મૃતિનો પંડિત કે તેને અનુસરનાર.