સમારંભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમારંભ

પુંલિંગ

  • 1

    ઠાઠમાઠથી કરેલો આરંભ.

  • 2

    ધામધૂમવાળો ઉત્સવ.

મૂળ

सं.