હોમ ગુજરાતી સમારવું
દુરસ્ત કરવું; સુધારવું.
કાપવું (શાક).
ઓળી કરીને વ્યવસ્થિત કરવું (વાળ).
प्रा. समार (सं. सम+आ+रचय)