સમાશોધનગૃહ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાશોધનગૃહ

નપુંસક લિંગ

  • 1

    હવાલાબૅંક; સમાશોધનનું કામકાજ કરનારી બૅંક; 'ક્લિયરિંગહાઉસ'.