સમાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમાસ

પુંલિંગ

 • 1

  સમાવું તે; સમાવેશ.

 • 2

  વ્યાકર​ણ
  બે કે વધારે શબ્દોના સંયોગથી થયેલો શબ્દ.

 • 3

  સંક્ષેપ.

 • 4

  રશાયણવિજ્ઞાન
  બે કે વધુ મૂળ પદાર્થ અમુક પ્રમાણમાં મળીને (રસાયણમાં) એક સમાસ બને તે સંયોજન કે પદાર્થ; 'કૉમ્પાઉન્ડ'.

મૂળ

सं.