સુમિત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુમિત્ર

પુંલિંગ

  • 1

    સારો મિત્ર; સન્મિત્ર.

મૂળ

सं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    એક પૌરાણિક નામ.