સંમિતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંમિતિ

સ્ત્રીલિંગ

 • 1

  સંમેલન; મિલન; મિશ્રણ; ભેગું મળવું તે.

સમિતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમિતિ

સ્ત્રીલિંગ

 • 1

  મંડળી; (નાની) સભા; 'કમિટી'.

 • 2

  જૈન
  સમ્યગ આચાર સંયમ (પાંચ સમિતિ ગણાવી છે–ઈર્યા, ભાષા, એષણા, આદાન, ઉત્સર્ગ).

મૂળ

सं.