સંમિશ્રણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંમિશ્રણ

નપુંસક લિંગ

 • 1

  મેળવણી; ઉમેરો.

 • 2

  મિક્ષ્ચર; મેળવણીથી થયેલી વસ્તુ.

 • 3

  ગણિતશાસ્ત્ર​
  'ઍલિગેશન'.

મૂળ

सं.