સમીકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમીકરણ

નપુંસક લિંગ

  • 1

    સરખું કરવું તે.

  • 2

    ગણિતશાસ્ત્ર​
    'ઇક્વેશન' (સમીકરણ છોડવું, સમીકરણ બાંધવું).

મૂળ

सं.