ગુજરાતી

માં સમીપની 2 મુખ્ય વ્યાખ્યા છે: સમીપ1સમીપે2

સમીપ1

વિશેષણ

  • 1

    નજીક; નિકટ.

મૂળ

सं.

ગુજરાતી

માં સમીપની 2 મુખ્ય વ્યાખ્યા છે: સમીપ1સમીપે2

સમીપે2

ક્રિયાવિશેષણ

  • 1

    નજીક; સમીપમાં.