સમીસાંજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમીસાંજ

સ્ત્રીલિંગ

  • 1

    સંધ્યાકાળ; સાંજની વેળા.

મૂળ

સમી ( प्रा. समिअ; सं. संमित કે सम्यग्)+સંધ્યા, સાંજ