સમોસા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સમોસા

પુંલિંગ

  • 1

    શિંગોડાના આકારની (કચોળી જેવી) એક વાની.

મૂળ

हिं.