સંમોહક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંમોહક

વિશેષણ

  • 1

    અત્યંત મોહક.

  • 2

    લોભામણું.

  • 3

    સંમોહિત કરે એવું.

મૂળ

सं.