સંયુક્તક્રિયાપદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંયુક્તક્રિયાપદ

નપુંસક લિંગ

વ્યાકર​ણ
  • 1

    વ્યાકર​ણ
    બે ક્રિયાપદ ભેગાં વપરાતાં જુદો જ અર્થ નીકળે તેવું ક્રિયાપદ.