સંયુક્તવાક્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંયુક્તવાક્ય

નપુંસક લિંગ

  • 1

    બે કે વધારે પ્રધાન વાક્યો એકઠાં થવાથી બનતું મોટું વાક્ય.