સ્યંદન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્યંદન

પુંલિંગ

  • 1

    લડાઈનો રથ.

નપુંસક લિંગ

  • 1

    ટપકવું તે.

  • 2

    વહેવું તે.

મૂળ

सं.