સુયાણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુયાણી

સ્ત્રીલિંગ

  • 1

    પ્રસવ કરાવનારી સ્ત્રી; દાઈ.

મૂળ

प्रा. सूइया ( सं. सूतिका)