સ્યાદ્વાદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્યાદ્વાદ

નપુંસક લિંગ

  • 1

    અનેકાંતવાદ, દરેક વસ્તુને એકથી વધારે બાજુ હોય અને બધી તે તે દૃષ્ટિએ ખરી હોય તેવો (જૈન દર્શનનો) વાદ.

મૂળ

सं.