સંયોજન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંયોજન

નપુંસક લિંગ

 • 1

  જોડવું તે.

 • 2

  જોડાણ; સંબંધ.

 • 3

  આયોજન; વ્યવસ્થા.

 • 4

  બંધન (તે દશ છે) (બૌદ્ધ).

 • 5

  રશાયણવિજ્ઞાન
  પદાર્થો રાસાયણિક રીતે મળીને એક નવો પદાર્થ થવો તે; 'કૉમ્પાઉન્ડ'.