ગુજરાતી

માં સરની 13 મુખ્ય વ્યાખ્યા છે: સરુ1સરું2સુર3સર4સૂર5સેર6સર7સૂર8સેર9સર10સર11સર12સર13

સરુ1

નપુંસક લિંગ

 • 1

  એક ઝાડ; શરુ.

મૂળ

જુઓ સરવ

ગુજરાતી

માં સરની 13 મુખ્ય વ્યાખ્યા છે: સરુ1સરું2સુર3સર4સૂર5સેર6સર7સૂર8સેર9સર10સર11સર12સર13

સરું2

નપુંસક લિંગ

 • 1

  પાર; છેડો.

મૂળ

સર૰ हिं. सिरा ( सं. शिरस्) અથવા म. सरू ( सं. त्सरु =મૂઠ)

ગુજરાતી

માં સરની 13 મુખ્ય વ્યાખ્યા છે: સરુ1સરું2સુર3સર4સૂર5સેર6સર7સૂર8સેર9સર10સર11સર12સર13

સુર3

પુંલિંગ

 • 1

  દેવ.

મૂળ

सं.

સર4

નપુંસક લિંગ

 • 1

  સરોવર.

મૂળ

सं.

ગુજરાતી

માં સરની 13 મુખ્ય વ્યાખ્યા છે: સરુ1સરું2સુર3સર4સૂર5સેર6સર7સૂર8સેર9સર10સર11સર12સર13

સૂર5

પુંલિંગ

 • 1

  પદ્યમાં વપરાતો સૂર્ય.

 • 2

  વિદ્વાન.

મૂળ

सं.

ગુજરાતી

માં સરની 13 મુખ્ય વ્યાખ્યા છે: સરુ1સરું2સુર3સર4સૂર5સેર6સર7સૂર8સેર9સર10સર11સર12સર13

સેર6

સ્ત્રીલિંગ

 • 1

  જે દોરામાં મોતી, મણકા વગેરે પરોવ્યા હોય તે; તેવી માળા; સર.

 • 2

  ઘાસનું ચપટું પાન કે સળી.

 • 3

  ધાર; ધારા.

 • 4

  શિરા; નસ.

 • 5

  +પું૰ માર્ગ.

ગુજરાતી

માં સરની 13 મુખ્ય વ્યાખ્યા છે: સરુ1સરું2સુર3સર4સૂર5સેર6સર7સૂર8સેર9સર10સર11સર12સર13

સર7

પુંલિંગ

 • 1

  (ઘણુંખરું બ૰વ૰માં) પત્તાંની રમતમાં અમુકનું પ્રાધાન્ય તે; હુકમ.

મૂળ

સર૰ फा., म.

ગુજરાતી

માં સરની 13 મુખ્ય વ્યાખ્યા છે: સરુ1સરું2સુર3સર4સૂર5સેર6સર7સૂર8સેર9સર10સર11સર12સર13

સૂર8

પુંલિંગ

સંગીત
 • 1

  સંગીત
  અવાજ; કંઠ; સ્વર.

મૂળ

सं. स्वर; સર૰ म.

ગુજરાતી

માં સરની 13 મુખ્ય વ્યાખ્યા છે: સરુ1સરું2સુર3સર4સૂર5સેર6સર7સૂર8સેર9સર10સર11સર12સર13

સેર9

સ્ત્રીલિંગ

 • 1

  હવા ખાવી તે; સહેલ.

મૂળ

फा.

ગુજરાતી

માં સરની 13 મુખ્ય વ્યાખ્યા છે: સરુ1સરું2સુર3સર4સૂર5સેર6સર7સૂર8સેર9સર10સર11સર12સર13

સર10

પુંલિંગ

 • 1

  અંગ્રેજી રાજ્યમાં અપાતો એક ઇલકાબ.

 • 2

  સાહેબ (હાઈસ્કૂલમાં માસ્તરને માટે સંબોધન).

 • 3

  લિમિટેડ કંપનીની થાપણનો હિસ્સો-ભાગ.

ગુજરાતી

માં સરની 13 મુખ્ય વ્યાખ્યા છે: સરુ1સરું2સુર3સર4સૂર5સેર6સર7સૂર8સેર9સર10સર11સર12સર13

સર11

પુંલિંગ બહુવયન​

 • 1

  (વ્યાજ ગણવામાં) મુદ્દલ અને મુદતના મહિનાનો ગુણાકાર.

ગુજરાતી

માં સરની 13 મુખ્ય વ્યાખ્યા છે: સરુ1સરું2સુર3સર4સૂર5સેર6સર7સૂર8સેર9સર10સર11સર12સર13

સર12

સ્ત્રીલિંગ

 • 1

  ગળામાં પહેરવાની સેર; સાંકળી.

મૂળ

सं.; दे. सरिआ, सरी=માળા, હાર; સર૰ म.

ગુજરાતી

માં સરની 13 મુખ્ય વ્યાખ્યા છે: સરુ1સરું2સુર3સર4સૂર5સેર6સર7સૂર8સેર9સર10સર11સર12સર13

સર13

વિશેષણ

 • 1

  તાબે; આધીન; જિતાયેલું (સર કરવું, સર થવું).

મૂળ

સર૰ हिं., म.