ગુજરાતી

માં સરકની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરક1સરકું2

સરક1

સ્ત્રીલિંગ

  • 1

    લગામ; અછોડો; રાશ.

મૂળ

સર૰ म. सरक =પાશ

ગુજરાતી

માં સરકની 2 મુખ્ય વ્યાખ્યા છે: સરક1સરકું2

સરકું2

નપુંસક લિંગ

સુરતી
  • 1

    સુરતી સળકું; શેંટલો.