સરકણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરકણું

વિશેષણ

  • 1

    સરકી જાય-જવાય એવું.

નપુંસક લિંગ

  • 1

    સરકણી જગા.

મૂળ

'સરકવું' ઉપરથી