સરકત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરકત

સ્ત્રીલિંગ

  • 1

    પંતિયાળો ધંધો.

મૂળ

अ. शिरफत; સર૰ म.

સુરક્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરક્ત

વિશેષણ

  • 1

    સારી પેઠે, બરોબર રક્ત–રાતું કે રંગાયેલું કે અસર પામેલું; પ્રભાવિત.

મૂળ

सं.