સર્ક્યુલેશન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્ક્યુલેશન

નપુંસક લિંગ

  • 1

    પરિભ્રમણ.

  • 2

    દૈનિક-પત્ર વગેરેનો ફેલાવો.

મૂળ

इं.