સરકવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરકવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    લપસવું; ખસવું.

  • 2

    છટકવું ધીમે રહીને જતા રહેવું.

મૂળ

सं. सृ કે सरक; પરથી સર૰ म. सरकणें; हिं. सरकना