સર્કિટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સર્કિટ

સ્ત્રીલિંગ

  • 1

    (પ્રવાસ અવરજવર ઇ૰નું) સર્કલ કે વિભાગ.

  • 2

    પદાર્થવિજ્ઞાનશાસ્ત્ર
    વીજળીની ગતિનો વહનમાર્ગ, વીજચક્ર.

મૂળ

इं.