સરકિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરકિયું

નપુંસક લિંગ

  • 1

    સરકી શકે તેવી ગાંઠ (સરકિયું વાળવું).

મૂળ

'સરકવું' ઉપરથી