સરકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરકો

પુંલિંગ

  • 1

    ઘણો જ ખાટો રસ; તાડી, શેરડી, દ્રાક્ષ વગેરેનો ખટાશ ચડેલો રસ.

મૂળ

फा. सिरक़ह; सं सरक