સરખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરખ

સ્ત્રીલિંગ

 • 1

  સરક; લગામ.

 • 2

  અછોડો.

 • 3

  રાશ.

મૂળ

સર૰ म. सरक=પાશ

સરખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરખું

વિશેષણ

 • 1

  બરોબર; સમાન.

 • 2

  સપાટ; ખાડાટેકરા વિનાનું.

 • 3

  બરોબર રીતનું; વ્યવસ્થિત.

 • 4

  છાજતું; ઘટિત. ઉદા૰ મારા સરખું કામ.

 • 5

  વાક્યમાં નામ પછી વપરાતાં, 'ય' કે 'યે' જેવો ભાવ સૂચવે છે. ઉદા૰ આંગળી સરખી ન ઉપાડી.

મૂળ

प्रा. सरिक्ख (सं. सद्दश)

સુરખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરખ

વિશેષણ

 • 1

  લાલ; રાતું.

મૂળ

फा. सुर्ख; સર૰ हिं.

સુરેખ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરેખ

વિશેષણ

 • 1

  પ્રમાણસર; ઘાટીલું; સુંદર.

 • 2

  ગણિતશાસ્ત્ર​
  'રેક્ટિલિનિયર'.

મૂળ

सं.