સુરેખકંસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરેખકંસ

પુંલિંગ

ગણિતશાસ્ત્ર​
  • 1

    ગણિતશાસ્ત્ર​
    રેખાકંસ; ઉપર રેખા દોરી કરાતો કંસ.