સ્રગ્ધરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્રગ્ધરા

વિશેષણ સ્ત્રીલિંગ

  • 1

    માળા ધારણ કરનારી.

મૂળ

सं.

સ્રગ્ધરા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્રગ્ધરા

પુંલિંગ

  • 1

    એક છંદ.