સુરંગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુરંગી

વિશેષણ

 • 1

  સારા-સુશોભિત રંગનું.

 • 2

  લહેરી; રંગીલું.

 • 3

  નારંગી.

સરગી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરગી

સ્ત્રીલિંગ

 • 1

  રોજાના દિવસોમાં મળસકે વહેલો કરાતો નાસ્તો.

મૂળ

अ. सहरी; हिं. सहरगही (अ. सहर+फा. गह)