સરઘસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સરઘસ

નપુંસક લિંગ

  • 1

    વરઘોડાની પેઠે; પ્રસંગ પર; સમૂહ રૂપે ગોઠવાઈને, ગામમાં ફરે છે તે કે તેમ નીકળેલ સમુદાય (સરઘસ કાઢવું; સરઘસ નીકળવું).

મૂળ

फा. शह्यगश्त; સર૰ म. सरगश्त